Home

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Recent Posts Live

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

રનીંગ પટ્ટી-1

રનીંગ પટ્ટી

વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું..શ્રી કે.બી.પટેલ

શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી

સર સી.વી.રામન 
                    
Sir Chandrasekhara Venkata Raman
Born
7 November 1888
Thiruvanaikoil, Tiruchirappalli, Madras Province, British India
Died
21 November 1970 (aged 82)
Bangalore, Mysore State, India
Nationality
Indian
Fields
Institutions
Alma mater
Doctoral students
Known for
Raman effect
Notable awards
Spouse
Lokasundari Ammal (1907–1970)
 આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસતરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ રામન ઇફેકટનો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં રામન ઇફેકટતરીકે ઓળખવામાં આવે છે.




















સોમવાર, 8 ડિસેમ્બર, 2014

અભ્યાસમાં ઉપયોગી એપ્સ
મુખ્યત્યે વિધાર્થીઓને ખાસ કરીને કોલેજ સ્ટુડન્ટ્સને ઉપયોગી થાય તેવી વિવિધ પ્રકારની ફ્રી એપ્સ તારવવાનો પ્રયાસ કર્યો છે.
Trigonometry Formulas
 Cover art
Trigonometry Formulas - screenshot thumbnailTrigonometry Formulas - screenshot thumbnailTrigonometry Formulas - screenshot thumbnailTrigonometry Formulas - screenshot thumbnail

રવિવાર, 7 ડિસેમ્બર, 2014

માણસ પોતાની જાતને જેટલો નડે છે તેટલી તેને બહારની વસ્તુ કે વ્યક્તિ નડતી નથી.
School Forms વિષે અધ્યતન માહિતી બસ એકજ ક્લીકે

















શુક્રવાર, 5 ડિસેમ્બર, 2014

મોબાઇલમાં  લખો ગુજરાતીથી !
જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફૉન્ટ હોય તો તમારે માટે એક સરસગુજરાતી કી-બોર્ડની સુવિધા હવે મફતમાં ઉપલબ્ધ છે.
 Cover art
SwiftKey નો ઉપયોગ આ રીતે કરી શકશો -
  1. ગૂગલ પ્લે સ્ટોરમાં જાઓ અને Swiftkey સર્ચ કરો.
  2. એપ કઈ કઈ પરમિશન્સ માગે છે તેના પર ધ્યાન આપી,તેને ડાઉનલોડ કરી ફોનમાં ઇન્સ્ટોલ કરો.
  3. હવે પ્લે સ્ટોરમાંથી જ એપ ઓપન કરીને સૂચના પ્રમાણે આગળ વધો અથવા ફોનના સેટિંગમાં "લેગ્વેજ એન્ડ ઈનપુટ "માં જઈને સ્વિફ્ટ કી-બોર્ડ ઇનેબલ કરો અને સેટિંગમાં જઈ લેગ્વેજ વિભાગમાં ગુજરાતી ભાષા ડાઉનલોડ કરો.
  4. જો "લેગ્વેજ એન્ડ ઈનપુટ "માંઆ સ્વિફ્ટ કી-બોર્ડને આપણે ડિફોલ્ડ કી-બોર્ડ બનાવીશું તો પછી જ્યારે મેસેજ,વોટ્સ અપ ,ફેસબુક વગેરેમાં કે પછી ઇન્ટરનેટ પર લખવાનું થશે ત્યારે ગુજરાતી કી-બોર્ડ જોવા મળશે ! સ્પેસબારને સ્ક્રોલ કરીને આપણે ગુજરાતી/અંગ્રેજી ભાષા પસંદ કરી શકીએ છીએ. 
ફાવટ આવ્યા પછી આપ મોબાઈલથી ધમાલ મચાવી શકશો ,ગુજરાતીમાં ચોક્કસ ....

મંગળવાર, 28 ઑક્ટોબર, 2014

શિક્ષણ માહિતી

શિક્ષણ માહિતી

નીચેની લિંક પર ક્લીક કરો




ક્લીક કરો[2] http://www.marugujarat.org/ 


એક્ટીવ ગ્રુપ
ઉ. માધ્યમિક સંધ ની વેબ સાઈટ નીચેની લિંક પર ક્લિક કરો



   c.r.c


સ્પોટ નો બ્લોગ કિલક કરો 

http://4edunews.blogspot.in/

http://nikhilrpatel.blogspot.in/

પરીપત્રો શિક્ષણ - જીતુભાઈ ગોજારીયાનું સંકલન

  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
ડી ઈ ઓડિટ પત્રકો      
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
ધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો
સીસીસી પરીક્ષા મટેરિયલ્સ
 શાળા ઉપયોગી ફાઈલ

TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR