રાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી
Sir Chandrasekhara Venkata Raman
| સર સી.વી.રામન |
Born
|
7
November 1888
Thiruvanaikoil, Tiruchirappalli, Madras Province, British India |
Died
|
21
November 1970 (aged 82)
Bangalore, Mysore State, India |
Nationality
|
Indian
|
Fields
|
|
Institutions
|
|
Alma mater
|
|
Doctoral students
|
|
Known for
|
Raman effect
|
Notable awards
|
Knight Bachelor (1929)
Nobel Prize in Physics (1930) Bharat Ratna (1954) Lenin Peace Prize (1957) Fellow of the Royal Society |
Spouse
|
Lokasundari
Ammal (1907–1970)
|
આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય
વિજ્ઞાન દિવસ.ભારતના
વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે
પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો
પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક
સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી
ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી
ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો
આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે
વિશે
તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે
પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે
ઓળખવામાં આવે છે.

good one
જવાબ આપોકાઢી નાખો